ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મઘો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મઘો'''</span> [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મગનીદાસ
|next =  
|next = ‘મડાપચીશી-વેતાલપચીશી’
}}
}}

Latest revision as of 04:21, 6 September 2022


મઘો [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસિંહજી વ્હો. ગોહિલ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭-‘મેઘોરચિત પછેગામનો સલોકો.’ [શ્ર.ત્રિ.]