ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મણિસાગર'''</span> [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મણિવિમલશિષ્ય | ||
|next = | |next = મતિકીર્તિ | ||
}} | }} |
Latest revision as of 04:24, 6 September 2022
મણિસાગર [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘વંક્ચૂલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(ન).[કી.જો.]