ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહરદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મનોહરદાસ-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મનોહર-૪ | ||
|next = | |next = મન્થ-મન્ય | ||
}} | }} |
Latest revision as of 04:56, 6 September 2022
મનોહરદાસ-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વ’નાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ-૩. સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩-પ્રસ્તાવના; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]