ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુક-મલુકચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલુક/મલુકચંદ'''</span> : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હ...")
(No difference)

Revision as of 09:50, 6 September 2022


મલુક/મલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]