ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાદેવ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહાદેવ-૧'''</span> [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ,...")
(No difference)

Revision as of 09:52, 6 September 2022


મહાદેવ-૧ [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. સાહિત્ય, ઓક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’;  ૪. ગૂહાયાદી. [કી.જો.]