ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનુભાવાનંદ સ્વામી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહાનુભાવાનંદ(સ્વામી)'''</span> [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત...") |
(No difference)
|
Revision as of 09:54, 6 September 2022
મહાનુભાવાનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત’ એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી હરીલાલનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.).[કી.જો.]