ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મહિમ '''</span> [ઈ.૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય વિજ્યરત્નસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૭૬ થી ૧૭૧૭)માં રચાય...")
(No difference)

Revision as of 09:55, 6 September 2022


મહિમ [ઈ.૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય વિજ્યરત્નસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૭૬ થી ૧૭૧૭)માં રચાયેલી વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૮ કડીની ‘શ્રીવિજ્યરત્નસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧(+સં.).[ર.ર.દ.]