ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાઉદય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાઉદય'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં મતિહંસના શિષ્ય. ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ‘ષટપંચા...") |
(No difference)
|
Revision as of 10:01, 6 September 2022
મહિમાઉદય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં મતિહંસના શિષ્ય. ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ‘ષટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ’, રાજસ્થઆની ભાષામાં રચાયેલ ‘ખેટસિદ્ધિ’, ‘ગણિત સાઠી સો દોહા’, ‘પ્રેમજ્યૌતિષ’ તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘જ્યોતિષરત્નાકર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાપુહસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧. [ર.ર.દ.]