ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિસાગર વાચક-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિસાગર(વાચક)-૨'''</span> [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ [લે.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહ...") |
(No difference)
|
Revision as of 10:03, 6 September 2022
મહિસાગર(વાચક)-૨ [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ [લે.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]