ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહીરાજ'''</span> : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચ...") |
(No difference)
|
Revision as of 10:06, 6 September 2022
મહીરાજ : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨, ૫૧; ૨. રાહસૂચી : ૧, ૨. [કી.જો.]