ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહોદયવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહોદયવિમલ'''</span> [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(...")
(No difference)

Revision as of 10:07, 6 September 2022


મહોદયવિમલ [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(મુ.) તથા ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, સં. ૧૯૭૨; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [શ્ર.ત્રિ.]