ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યવિજ્ય'''</span> [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right...") |
(No difference)
|
Revision as of 15:17, 6 September 2022
માણિક્યવિજ્ય [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]