ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનચંદ્ર2: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનચંદ્ર'''</span> : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય’(મુ.) મળે છે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ષટ...") |
(No difference)
|
Revision as of 15:49, 6 September 2022
માનચંદ્ર : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય’(મુ.) મળે છે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૬૯. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]