ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય પંડિત-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય(પંડિત)-૩'''</span> [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧...")
(No difference)

Revision as of 15:52, 6 September 2022


માનવિજ્ય(પંડિત)-૩ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]