ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજ્ય-૭: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૭'''</span> [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવા...") |
(No difference)
|
Revision as of 15:54, 6 September 2022
માનવિજ્ય-૭ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયમાળા(પં).[ર.ર.દ.]