ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/'માનવિજ્ય-૯: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનવિજ્ય-૯''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત...") |
(No difference)
|
Revision as of 15:54, 6 September 2022
'માનવિજ્ય-૯ [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન’, મોહનલાલ દ. દેશાઈ. [ર.ર.દ.]