ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસાગર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ન...") |
(No difference)
|
Revision as of 16:03, 6 September 2022
માનસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]