ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલો'''</span> [ ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી,...") |
(No difference)
|
Revision as of 16:11, 6 September 2022
માલો [ ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).[ર.ર.દ.]