ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માંડણ-૪'''</span> [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે...") |
(No difference)
|
Revision as of 04:06, 7 September 2022
માંડણ-૪ [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [નિ.વો.]