ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુકુન્દ-૧'''</span> [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચન...") |
(No difference)
|
Revision as of 04:08, 7 September 2022
મુકુન્દ-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[ર.સો.]