ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિવિજ્યશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્તિવિજ્યશિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર...") |
(No difference)
|
Revision as of 04:10, 7 September 2022
મુક્તિવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]