ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિકીર્તિ'''</span> [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ...") |
(No difference)
|
Revision as of 04:11, 7 September 2022
મુનિકીર્તિ [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.[શ્ર.ત્રિ.]