ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિપ્રભ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિપ્રભ(સૂરિ)'''</span> [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન...") |
(No difference)
|
Revision as of 04:12, 7 September 2022
મુનિપ્રભ(સૂરિ) [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાળા’, સં. ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]