ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિવિમલ'''</span> : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ ન...") |
(No difference)
|
Revision as of 04:13, 7 September 2022
મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]