ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિશીલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિશીલ-૧'''</span> [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા. સંદર્ભ...") |
(No difference)
|
Revision as of 04:16, 7 September 2022
મુનિશીલ-૧ [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાકારૂપરંપરા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[શ્ર.ત્રિ.]