ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર સૂરિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિસુંદર(સૂરિ)-૩'''</span> [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : જૈગૂકવ...") |
(No difference)
|
Revision as of 04:16, 7 September 2022
મુનિસુંદર(સૂરિ)-૩ [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]