ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ(મુનિ)'''</span> : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રી શત્રુંજ્...")
(No difference)

Revision as of 04:29, 7 September 2022


મેઘ(મુનિ) : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]