ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૧ મેહો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ-૧/મેહો'''</span> [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ....") |
(No difference)
|
Revision as of 04:29, 7 September 2022
મેઘ-૧/મેહો [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંડિકા-છંદ’ (ર.ઈ.૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન’એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ : ૧; ૨. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી. સંદર્ભ : ૧. પ્રાચીન ગીજરાતી સાહિત્યમાં સમાજજીવન; બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]