ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ મુનિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ(મુનિ)-૩'''</span> [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા...") |
(No difference)
|
Revision as of 04:29, 7 September 2022
મેઘ(મુનિ)-૩ [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા ઐતિહાસિક સાર’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]