ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરત્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરત્ન'''</span> : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા...")
(No difference)

Revision as of 04:31, 7 September 2022


મેઘરત્ન : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]