ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘલાભ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘલાભ-૧'''</span> [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્...")
(No difference)

Revision as of 04:32, 7 September 2022


મેઘલાભ-૧ [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [શ્ર.ત્રિ.]