ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્...") |
(No difference)
|
Revision as of 04:47, 7 September 2022
મેરુવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ.૧૬૮૫; મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુષ્કૃત્ય-સઝાય/મિચ્છામિદુક્કડ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાનીગુજરાતીમિશ્ર ભાષામાં ‘નેમીશ્વર રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭) પણ મળે છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાયમાલા (પં.); ૭. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧. સંદર્ભ : ૧. દેસ્તસંગ્રહ; ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. લીંહસૂચી , ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]