ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોકમ-મોહોકમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોકમ/મોહોકમ'''</span> [ ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ...") |
(No difference)
|
Revision as of 04:52, 7 September 2022
મોકમ/મોહોકમ [ ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ : ૨’ પ્રસ્તુત કૃતિની ર.ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિત કૃતિમાં ક્યાંય તે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂરચંદ મુ. શા. ઈ.૧૮૭૮; ૨. નકાસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી.[કી.જો.]