ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીમાલુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોતીમાલુ'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪....") |
(No difference)
|
Revision as of 04:53, 7 September 2022
મોતીમાલુ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]