ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોભારામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોભારામ'''</span> [                ] : આ સંત કવિ ઈ.૧૭માં સદીના અંતમાં સુરતમાં થયા હોવાની માહિતી મળે છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પ...")
(No difference)

Revision as of 04:54, 7 September 2022


મોભારામ [                ] : આ સંત કવિ ઈ.૧૭માં સદીના અંતમાં સુરતમાં થયા હોવાની માહિતી મળે છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો(૯મુ.) રચ્યાં છે. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮-‘સંત મોભારામ અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, માણેકલાલ શં. રાણા (+સં.). [કી.જો.]