ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનવિજ્ય-૩'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથ...") |
(No difference)
|
Revision as of 11:17, 7 September 2022
મોહનવિજ્ય-૩ [ ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથી અસાડ સુધીના બાર માસના નેમિવિરહને વર્ણવતી ‘નેમરાજિમતી-બારમાસા’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]