ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ માંડણદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માંડણ/માંડણદાસ '''</span>: આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માંગુ
|next =  
|next = માંડણ-૧
}}
}}

Latest revision as of 04:20, 8 September 2022


માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ.[નિ.વો.]