ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીઠુ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મીઠુ-૧'''</span> [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મીઠાચંદ્ર | ||
|next = | |next = મીઠુ-૨-મીઠુઓ | ||
}} | }} |
Latest revision as of 04:23, 8 September 2022
મીઠુ-૧ [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧ - ‘વૈષ્ણવ-ગીત’, સં. મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૪. ડિકેટલૉગભાવિ.[ર.સો.]