ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલદાસ-મૂળદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલદાસ/મૂળદાસ'''</span> [ ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મૂલણદાસ | ||
|next = | |next = મૂલપ્રભ | ||
}} | }} |
Latest revision as of 04:40, 8 September 2022
મૂલદાસ/મૂળદાસ [ ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ” એવા ઉલ્લેખ મળે છે. તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ-૧થી જુદા હોવાની સંભાવના છે. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨. ભસાસિંધુ.[શ્ર.ત્રિ.]