ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોલ્હક-મોલ્હા-મોહન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોલ્હક/મોલ્હા/મોહન '''</span>[ઈ.૧૬૦૬માં હયાત] : જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય. ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, બીજો ચૈત્ર વદ ૧૧), ૩૨ કડીના ‘લોકનાાલિકાદ્વાત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોરાર_સાહેબ | ||
|next = | |next = ‘મોસાળા-ચરિત્ર’ | ||
}} | }} |
Latest revision as of 05:05, 8 September 2022
મોલ્હક/મોલ્હા/મોહન [ઈ.૧૬૦૬માં હયાત] : જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય. ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, બીજો ચૈત્ર વદ ૧૧), ૩૨ કડીના ‘લોકનાાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપરના બાલાવબોધ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં મોહન(માલ્હ)ને નામે નોંધાયેલ ‘અનુયોગ દ્વારસૂત્ર’ પરના બાલાવબોધના કર્તા પણ આ કવિ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]