ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યતીન્દ્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''યતીન્દ્ર'''</span> [ઈ.૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસાગરગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. ‘દશવૈકાલિક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિ...") |
(No difference)
|
Revision as of 15:12, 8 September 2022
યતીન્દ્ર [ઈ.૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસાગરગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. ‘દશવૈકાલિક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]