ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યજ્ઞેશ્વર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' યજ્ઞેશ્વર '''</span> [ઈ.૧૬૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. ૪૫૦ કડીના ‘રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું આખ્યાન’ના કર્તા. કૃતિની એક પ્રતમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = યક્ષદેવ_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = યતિવિજ્યશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 15:20, 8 September 2022
યજ્ઞેશ્વર [ઈ.૧૬૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. ૪૫૦ કડીના ‘રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું આખ્યાન’ના કર્તા. કૃતિની એક પ્રતમાં રચનાવર્ષ સં. ૧૮૨૫, માગશર સુદ ૧૧, શનિવાર એમ મળે છે, પરંતુ મેળની દૃષ્ટિએ સં. ૧૮૨૫ને બદલે સં. ૧૭૨૫ સાચું છે એમ કહી ‘કવિચરિત : ૩’ આ કવિને ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માને છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [કી.જો.]