ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુનાથ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રઘુનાથ-૨'''</span>[ઈ.૧૮૧૬ સુધીમાં] : ‘શિવજીનો ગરબો’ (લે.ઈ.૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} <br> <span style="color:#0000ff">'''રઘુનાથ-૩/રૂઘનાથ(ઋષિ'''</span> [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધ...")
(No difference)

Revision as of 04:38, 9 September 2022


રઘુનાથ-૨[ઈ.૧૮૧૬ સુધીમાં] : ‘શિવજીનો ગરબો’ (લે.ઈ.૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

રઘુનાથ-૩/રૂઘનાથ(ઋષિ [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીની હિંદીમિશ્ર ગુજરાતી કૃતિ ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા. કૃતિ : ૧.ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા(શા).[ર.ર.દ.]