ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતન-રયણ શાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતન/રયણ(શાહ)'''</span> [ ] : શ્રાવક. ખરતરગચ્છના જિનપતિસૂરિની પ્રશસ્તિ કરતા સવૈયાની દેશીની ૨૦ કડીના ‘જિન પતિસૂરિ-ધવલ/ગીત/સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપતિસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ.૧૩મી સદીમાં થઈ હોય. | એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ.૧૩મી સદીમાં થઈ હોય. | ||
આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. | આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ. | |||
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે.{{Right|[ર.ર.દ.]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Revision as of 04:49, 9 September 2022
રતન/રયણ(શાહ) [ ] : શ્રાવક. ખરતરગચ્છના જિનપતિસૂરિની પ્રશસ્તિ કરતા સવૈયાની દેશીની ૨૦ કડીના ‘જિન પતિસૂરિ-ધવલ/ગીત/સ્તુતિ’(મુ.)ના કર્તા. જિનપતિસૂરિનું અવસાન ઈ.૧૨૨૧માં થયું એવો કાવ્યમાં ઉલ્લેખ છે, એટલે કાવ્યની રચના ત્યારપછી સંભવત: ઈ.૧૩મી સદીમાં થઈ હોય. આ નામે ૫૬ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે.[ર.ર.દ.]