ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નકીર્તિ વાચક-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નકીર્તિ(વાચક)-૩'''</span> [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ’(મુ.)ના કર્ત...") |
(No difference)
|
Revision as of 05:58, 9 September 2022
રત્નકીર્તિ(વાચક)-૩ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂનમચંદના શિષ્ય. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ૨૪ કડીના ‘પુણ્યરત્નસૂરિગુરુણાં-ફાગ’(મુ.)ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય ત્રૈમાસિક, ફેબ્રુ. ૧૯૭૧- ‘વાચક રત્નકીર્તિકૃત ‘પુણ્યરત્નસૂરિફાગ’, અગરચંદ નાહટા (+સં.). [કી.જો.]