ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર '''</span>: આ નામ ૨૫ કડીની ‘આદિનાથ-વિવાહલઉ’ (ર.ઈ.૧૬મી સદી) નામે જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા રત્નચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકરૂપરંપરા;  ૨...")
(No difference)

Revision as of 05:59, 9 September 2022


રત્નચંદ્ર : આ નામ ૨૫ કડીની ‘આદિનાથ-વિવાહલઉ’ (ર.ઈ.૧૬મી સદી) નામે જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા રત્નચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકરૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬ - ‘વિવાહલઉ’ સંજ્ઞક અન્ય જૈન રચનાયેં’, અગરચંદ નાહટા.[કી.જો.]