ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર-૩'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગદાસના શિષ્ય. ૧૪ ઢાળની ‘ચંદનબાલા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૬) તથા હિંદી-રા...") |
(No difference)
|
Revision as of 06:00, 9 September 2022
રત્નચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ગુમાનચંદની પરંપરામાં દૂર્ગદાસના શિષ્ય. ૧૪ ઢાળની ‘ચંદનબાલા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૬) તથા હિંદી-રાજસ્થાની ભાષાની ૫ ઢાળની ‘નિર્મોહી રાજાની પાંચ ઢાળ’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. સેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]