ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નરાજ'''</span> [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના ક...")
(No difference)

Revision as of 06:02, 9 September 2022


રત્નરાજ [ઈ.૧૬૮૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નસુંદર ઉપાધ્યાયના શિષ્ય. ૨૭ કડીની ‘૨૨ અભક્ષ નિવારણ-સઝાય’ (ર.ઈ.૧૬૮૩ પહેલાં)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૨). [ર.ર.દ.]