ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવર્ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવર્ધન'''</span> [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના...") |
(No difference)
|
Revision as of 06:03, 9 September 2022
રત્નવર્ધન [ઈ.૧૬૭૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં રત્નજયના શિષ્ય. ‘ઋષભદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, આસો સુદ ૧૦, મંગળવાર/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]