ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિજ્ય-૧'''</span> [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૯), ૮ ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન’ તથ...") |
(No difference)
|
Revision as of 06:04, 9 September 2022
રત્નવિજ્ય-૧ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૬ કડીનું ‘અજિતનાથજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૨૯), ૮ ઢાળનું ૩ ચોવીસીના નામને વર્ણવતું ‘ત્રણ ચોવીસી-સ્તવન’ તથા ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]